શું હું ભાગ લઈ શકું?

જો તમે FERVENT-1 ક્લિનિકલ સંશોધન અભ્યાસમાં ભાગ લેવા માંગતા હો, તો તમે પાત્ર છો કે કેમ તે જોવા માટે નીચે રહેલ પ્રી-સ્ક્રીનર પ્રશ્નાવલિને ભરો.

તમે પાત્ર હોઈ શકો છો જો:

Are 18 to 65 years old
તમને નૉન-ટ્રાન્સ્ફ્યુઝન ડીપેન્ડન્ટ બીટા-થેલેસેમિયા થયા હોવાનું નિદાન થયું હોય

તમે આયર્નનો અતિરેક ધરાવતા હો

ભાગ લેવા માટે અન્ય આવશ્યકતાઓ પણ છે. તમે આ અભ્યાસમાં જોડાઈ શકો છો તે જોવા માટે એક સંપૂર્ણ તબીબી તપાસ કરવામાં આવશે. જો તમને અન્ય પ્રશ્નો હોય, તો આ અભ્યાસની ચર્ચા કરવા માટે તમારા ડૉક્ટરની સાથે આ વેબસાઇટને શેર કરો.

પ્રી-સ્ક્રીનિંગ પ્રશ્નાવલિ

તમે નીચે આપેલી પ્રી-સ્ક્રીનિંગ પ્રશ્નાવલી પૂર્ણ કરીને જોઈ શકો છો કે તમે કેટલીક આવશ્યકતાઓને પૂર્ણ કરો છો કે નહીં. દરેક પ્રશ્નનો ફક્ત “હા” અથવા “ના”માં જવાબ આપો, તે પછી 'સબમિટ કરો' બટન પર ક્લિક કરો. આ પ્રશ્નાવલિ સંપૂર્ણપણે અનામી છે – તમારો કોઈ પણ વ્યક્તિગત ડેટા સાચવવામાં આવ્યો નથી.

આ પ્રશ્નાવલીમાં તમારે ભાગ લેવા માટે પૂરી કરવી આવશ્યક છે તે બધી આવશ્યકતાઓ શામેલ નથી. જો તમે આ અભ્યાસ માટે પાત્ર છો, તો જ્યારે તમે પ્રથમ વખત અભ્યાસ સાઇટની મુલાકાત લેશો ત્યારે તમને સૂચિત સંમતિ ફૉર્મની એક કૉપિ પણ પ્રાપ્ત થશે, જેમાં વધારાની માહિતી શામેલ હશે.

તમારી નજીકની અભ્યાસની સાઇટ શોધવી

તમારી સૌથી નજીકની અભ્યાસની સાઇટને શોધવા માટે, કૃપા કરીને તમારો પોસ્ટલ કોડ લખો.

      guGujarati

      તમે આપેલા જવાબોના આધારે, તમે FERVENT-1 ક્લિનિકલ અભ્યાસમાં ભાગ લેવા માટે પાત્ર ન હોઈ શકો. જો તમને તમારી સારવારના વિકલ્પો વિશે કોઈ પણ પ્રશ્નો હોય તો કૃપા કરીને તમારા ડૉક્ટરની સાથે વાત કરો.

      તમે આપેલા જવાબોના આધારે, તમે FERVENT-1 ક્લિનિકલ અભ્યાસમાં ભાગ લેવા માટે પાત્ર હોઈ શકો છો. એવી વધારાની આવશ્યકતાઓ પણ છે જેને પૂરી કરવાની છે.

      કૃપા કરીને તમારી સૌથી નજીકની અભ્યાસની સાઇટને શોધો અને તેનો સંપર્ક કરો.
      How valuable was the information provided on our site for you?
      😔 😀
      Please check if you would like to answer more questions about website user experience